કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @eAvys

લોચો સુરત નુ પ્રખ્યાત Streets food છે તેની પણ સ્ટોરી એવી જ છે કે બનાવવા ગ્યાતા ખમણ પણ બરાબર ન ઉતયૉ તો ખીચા ની જેમ તેને ડુંગળી ઝીણી સેવ ચટણી અને મસાલા થી ગાનિશ કરી ગરમ ગરમ સવૅકરી દીઘુ ત્યાર થી આ વાનગી નુ નામ લોચો પડ્યું અને બઘા હોશેહોશે બનાવે છે ને ખાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડઘો કલાક
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણા ની દાળ
  2. ૧ વાટકી પૌઆ
  3. ૧ ઈચ આદુ નોટુકડો
  4. ૪/૫ લીલા મરચાં
  5. તેલ ખીરા માં નાખવા માટે થાળી ગ્રીસ કરવા
  6. ૨ ચમચી હળદર
  7. ૧ ચમચી સોડા અથવા ઈનો નૂ પાઉચ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. મસાલા માટે
  10. ૧ ચમચી મીઠું
  11. ૧ ચમચી શેકેલા જીરુપાવડર
  12. ૧ ચમચી સંચળ
  13. ૧ચમચી ચાટ મસાલો
  14. ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર
  15. ગાનિશ માટે ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડઘો કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ બરાબર ઘો ઈ ૫/૬ કે આખી રાત પલાળી રાખો

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સવારે પૌવા ઘોઈને પલાળી પછી બઘુ મિક્સર માં નાખી સાથે આદુ-મરચાં પીસી લો

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટર ને ઢાકી તડકા મા કે ગરમ જગ્યાએ ૭/૮ કલાક રાખો જેથી સરસ આથો આવે

  4. 4

    હવે ખીરા માં આથો આવી ગયો છે તો ખીરા માં તેલ મીઠું હળદર નાખી એક જ દિશામાં ફેટી લો હવે ખીરા માં તેમા પાણી અને સોડા નાખી હલાવો અને તેને થાળી માં તેલ લગાવીને થાળી માં રેડી દો ૧૫મિનિટ સ્ટીમ થવા દો

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મિક્સર માં મસાલા ની બઘી સામગ્રી ભેગી કરી મસાલો તૈયાર કરો

  6. 6

    હવે સ્ટીમર માં લોચો તૈયાર થયો છે તે ચેક કરો તાવે થી ઉખાડી પ્લેટ માં સર્વ કરો ઉપર સેવ તેલ મસાલો નાંખીને ગાનિશ કરો તો તૈયાર છે ગરમ સુરતી લોચો

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ekta Vyas
Ekta Vyas @eAvys
પર January 31, 2022 13:26

ટિપ્પણીઓ (8)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
January 31, 2022 16:01
Superb ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
  2. વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
  3. ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
  4. છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
  5. મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
  1. પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
  2. કસૂરી મેથી ઇન માઇક્રોવેવ (Kasuri Methi In Microwave Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close