રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લીલા ચણાને ગરમ પાણીમાં મીઠું ઉમેરી બાફી લો. તેમજ ટામેટાં અને ડુંગળી ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરુ, તજ લવિંગ, તમાલપત્ર,લાલ સુકુ મરચુ ઉમેરો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સુધી સાંતળો.
- 3
હવે દહીંમા હળદર,ધાણાજીરૂ, મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો પછી તેને તેલમાં ઉમેરી મિક્સ કરી લો.
- 4
કે પછી તેમાં ટામેટાં અને ડુંગળીની પેસ્ટ તેમજ ગરમ મસાલો અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેને પાંચ છ મિનિટ સુધી ચડવા દો.
- 5
હવે તેમાં બાફેલા લીલા ચણા ઉમેરો અને મિક્સ કરી લો. હવે શાકમાંથી થી છુટું પડે ત્યાં સુધી તેને ઉકળવા દો.
- 6
તૈયાર છે લીલા ચણાનું શાક
- 7
- 8
Similar Recipes
-
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932362
ટિપ્પણીઓ (6)