ખાટી મીઠી તુવેર ની દાળ(tuver Dall)
Steps
- 1
તુવેર દાળ ને બેવાર ધોઇ ને કુકર પાણી નાખી ને મૂકો તેમાં ૩ સીટી બોલાવો
- 2
હવે દાળ ચડીજાય એટલે તેમાં જીણું સુધારેલું ટમેટું આદુ ની બટકી ખમણવી હળદર પાઉડર મીઠું મરચું નાખી ને હેન્ડ મિક્સર થી જેરવ વી
- 3
હવે તેને ગેસ પર મૂકી ને તેમાં ખાંડ લીંબુ થોડી કોથમરી નાખી ને ઉકળવા દયો બાજુ માં વઘાર મૂકી દયો તેમાં તેલ ધી મૂકી ને તેમાં રાઇ જીરું નાખી ને તડતડી જાય એટલે તેમાં હિંગ લીંબડો સૂકા મરચાં લાલ મરચું ચપટી હળદર પાવડર નાખી ને દાળ ઉપર વઘાર રેડી દયો
- 4
હવે તેને ઉકળવા દયો ઉકડીજય એટલે તેમાં કોથમરી નાખી પીરસો તૈયાર છે ગુજરાતી તુવેર દાળ
Similar Recipes
More Recipes
-

Ifeoma Obianagha
-

chef Nidhi Bole
-

Muniswari.G
-

Hannah 🌻
-

SPCooks1
-

culinarycubit
-

Francesco
-

Fateme Persian Kitchen
-

Nichole
-

Oakes Kitchen
-

Tuna & Cabbage Okonomiyaki with Oat Flour
marimac's Quest for Flavour
-

Southern Pulled Chicken (Slow Cooker)
Oakes Kitchen
-

Rae Allen
-

Rae Allen
-

Southern Pulled Chicken (Slow Cooker)
Oakes Kitchen
-

Oakes Kitchen
-

Areeba Muhammed
-

Hina Naimish Parmar
-

Sambar with winter vegetables(One pot no onion no garlic sambar)
Susmita Patnaik
-

Easy Homemade Oat Flour Pie Crust
marimac's Quest for Flavour
-

Tuna & Cabbage Okonomiyaki with Oat Flour
marimac's Quest for Flavour
-

Sudipa Gope
-

Vaishali Suhas














Comments