વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ને વટાણા ને બાફી લેવા ટમેટું ઝીણું સમારેલું
- 2
પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ મૂકવું તેમાં જીરું થી વઘાર કરવો જીરૂ થયી આવે પછી હિંગ નાખવી પછી તેમાં ટામેટું સમારેલું નાખવું અને બધા મસાલા નાખી મિક્સ કરવું પછી તેમાં વટાણા ને બટાકા બાફેલા નાખી મિક્સ કરવું
- 3
પછી તેમાં થોડું પાણી નાખી બરાબર હલાવી ઉકાળવું થોડું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવું હવે તૈયાર છે વટાણા બટાકા નું શાક પછી તેમાં કોથમીર સમારેલી નાખવી
- 4
વટાણા બટાકા ના શાક ને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014208










ટિપ્પણીઓ (6)