ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)

Patel Janvi @12p3J456
ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 ઑરીયો બિસ્કીટ લો.તેને મિક્સરમાં પીસીને પાઉડર કરો.
- 2
પછી તેમાં એક 1/2 ચમચી દળેલી ખાંડ નાખો. 1/2 ચમચી બેકિંગ પાઉડર નાખો. અને એક 1/2 કપ દૂધ રેડો.
- 3
પછી હલાવો.પછી તેમાં 1/2 ચમચી ઈનો નાખો.તેના ઉપર થોડું દુધ રેડો.અને પછી હલાવો.એક નાની તપેલીમાં તેલ ચોપડી દો.પછી તેમા કેક બેટર રેડો.
- 4
અને પછી દસ મિનિટ માટે ઑવન માં મૂકો.
- 5
આપણી ઑરીયો બિસ્કિટ કેક સર્વ માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014328













ટિપ્પણીઓ (3)