રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકના પાનને ધોઇને કોરા કરી લેવા.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ મરચું પાઉડર હળદર પાઉડર અજમા અને મીઠું બધું બરાબર મિક્સ કરીને ભજીયા જેવું ખીરું તૈયાર કરી લેવું.
- 3
પાલકના પાનને આ ખીરામાં બોળીને કરકરા થાય તેવા તળી લેવા.
- 4
હવે આ પાલકના પાનને એક પ્લેટમાં ગોઠવી તેના ઉપર બાફેલા બટાકા,લીલી, આમલીની ચટણી દહીં ઝીણી સેવ બુંદી ચાટ મસાલો મરચું પાઉડર.જીણી સમારેલી ડુંગળી અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીર છાંટી તરત જ સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014937












ટિપ્પણીઓ (7)