પાલક નું શાક અને પાલક ની ભાખરી (Palak Shak Palak
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લઈ તેમાં પાલખની ભાજી નાખી તેલ નાખી મીઠું નાંખી લોટ બાંધવો.
- 2
ત્યાર પછી ભાખરી બનાવી તાવડી મા ધીમા તાપે સેકી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો.તેમાં ટામેટા સમારેલા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર પછી પાલક ની ભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરો.હવે બધોજ મસાલો ઉમેરી દો. પાણી છૂટું પડશે.પાલક ની ભાજી બફાઈ જાય એટલે ઉતારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ની બિસ્કીટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)
#પાલક#cookpad# બિસ્કીટ ભાખરી Valu Pani -
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
-
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
#GA4#Week2 પાલક મગ ની દાળ નું શાક વિથ પરાઠા Bhavya Mehta -
દાળ પાલક નું શાક (Dal Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં માં પાલક,મેથી અને મગ નું આ કોમ્બિનેશન કમાલ નું છે,પંજાબી ઘર માં બહુ જ પ્રચલિત છે. satnamkaur khanuja -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાકઆ શાક દાલ ની ગરજ સારે છે .પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે Kiran Patelia -
-
-
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4#palak#પાલકશિયાળામાં ભાજી ખાવાની બહુ મજા આવે છે ભાજી શરીર માટે પોષ્ટિક ગુણકારી હોય છે અને ખાવામાં જેટલી મજા આવે છે દેશી ખાવાનું રોટલી ભાજી નુ શાક ખૂબ જ ભાવતું મેનુ છે.#cookpad_gu#cookpadindia Khushboo Vora -
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
#ImmunityHaste Haste... kat Jaye RasateZindagi Yun Hi Chalti Rahe...PALAK PARATHA Mile to Khusi Se Khayenge HamDuniya Chahe Badalti Rahe પાલક થી થતા ફાયદા ની વાત કરીએ તો.... પાલકમા ભરપુર પ્રમાણમાં નિયાસિન, રિબોફ્લેવિન, ઝીંક, પ્રોટીન, ફાઇબર, વિટામિન A.... C.... E ... K... B6, થાયમિન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનિઝ જેવાં ન્યુટ્રીઅન્સ હોય છે... આ સિવાય તેમાંથી બિટા કેરોટીન લ્યુટેન પણ મળી રહે છે ...એમાં એન્ટીઇન્ફામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે ....તે શરીર મા રહેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીર ને ડિટોક્સિફાઇ કરે છે અને આપણી ઈમ્યુન સિસ્ટમ ને સ્વસ્થ રાખવામા મદદ કરે છે & શરીરમાં ચેપ લાગવાની શક્યતાઓ નહીંવત કરે છે હું હંમેશા પાલક પ્યુરી હાથવગી રાખું છું.... જેનો ઉપયોગ અનેક રીતે કરું છું.... તો..... .... આજે પાલક ના ચાનકા બનાવી પાડ્યા... Ketki Dave -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014992
ટિપ્પણીઓ