કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#FFC5
#FOODFESTIVAL

#FFC5
#FOODFESTIVAL

વધુ વાંચો

ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#FFC5
#FOODFESTIVAL

#FFC5
#FOODFESTIVAL

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટાકા ના પૌવા
  2. ૨ નંગલીલાં મરચાં સમારેલાં
  3. ૩ ચમચીતેલ વઘાર માટે
  4. ૧ ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીખાંડ
  7. ૧/૨ કપ લીંબુ નો રસ
  8. ૧ ટી સ્પૂનજીરાવન મસાલો
  9. તીખી બૂંદી
  10. રતલામી સેવ
  11. સમારેલી ડુંગળી
  12. કોથમીર સમારેલી
  13. ૧ નંગબીટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટાકા ના પૌવા ને સાફ કરી ધોઈ નાખવા તેમાં ૧/૨ કપ જેટલું પાણી નાખી રાખવું બહુ પાણી નાખવું નહિ પછી ૫ મિનિટ સુધી રહેવા દેવું પછી તેમાં હળદર મીઠું ખાંડ નાખી હળવા હાથે થી હલાવી લો

    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક તપેલી માં પાણી ઉકાળવું તેની પર હલાવેલા પૌવા ચારણી પર મૂકી ઢાંકી ને ૩ મિનીટ સુધી સ્ટીમ કરી લેવા પછી ચમચી થી હલાવી લેવું તો કલર બદલાઈ જશે એટલે ગેસ બંધ કરી દેવો

    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ જીરું નાંખવું રાઈ થયી આવે પછી તેમાં સમારેલા લીલાં મરચાં ડુંગળી નાખી સાંતળી લેવી પછી તેમાં સ્ટિમ કરેલા પોહા નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરી લેવું ગેસ બંધ કરી દેવો

    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સર્વિગ પ્લેટ માં થોડા પૌંવા કાઢી તેમાં જીરાવન મસાલો નાખવો તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખવી બીટ છીની ને નાખવું પછી તેની પર તીખી બૂંદી ને રતલામી સેવ નાખી કોથમીર સમારેલી નાખવી

    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે ગરમા ગરમ ઈન્દોરી પૌવા

    ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર March 04, 2022 04:06

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 10, 2022 10:01
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોનાકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)
  2. રાજસ્થાની પંચકુટી ડબલ તડકા દાળ (Rajasthani Panchkuti Double Tadka Dal Recipe In Gujarati)
  3. ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
  4. ફરાળી ખાંડવી (Farali Khandvi Recipe In Gujarati)
  5. Missi Roti Tart
  1. પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16033669
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close