કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#SF
આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે.

#SF
આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૨ નાની ચમચીચણા નો લોટ
  • ૩ ચમચીપાણી (ચણા ના લોટની પેસ્ટ માટે)
  • ૧ ચમચીમલાઈ
  • ૪-૫ ચમચીઘી તેલ મિક્સ
  • ચપટીહિંગ
  • ૧ નાની ચમચીજીરું
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • ૧ નાની ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૩ ચમચીસમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • થોડો મરી પાઉડર
  • ૫-૬કળી સમારેલું જીણું લસણ
  • ૧ ઇંચઆદું ખમણેલું
  • ૨મરચી તીખી જીણું સમારેલું
  • ૧ નંગ મીડીયમ સાઈઝ ની ડુંગળી ઝીણી સમારેલી
  • ૩ટામેટાં ઝીણાં સમારેલાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં ૧ ચમચી તેલ લઇ તેમાં ૨ ચમચી ચણા નો લોટ સેકી લો.લોટ શેકવામાં લાલ મરચું, મીઠું હળદર નાખી ૩ ચમચી પાણી ઉમેરી ને ચણા ના લોટની પેસ્ટ બનાવી ને એક વાટકીમાં કાઢી ને સાઈડ માં મૂકી દો..અને બધાં મસાલા ને ટામેટાં, ડુંગળી લસણ બધું સમારી ને તૈયાર કરી લો.

    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ જ કડાઈ માં તેલ ઘી મિક્સ ગરમ થાય એટલે જીરૂં અને હિંગ નાખી તતડે એટલે ડુંગળી લસણ અને આદું અને ટામેટાં બધું વારાફરથી સાતળી લો.

    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચણા ના લોટની પેસ્ટ અને બધાં મસાલા નાંખી ને કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી ને હલાવી લો.

    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પનીર નાંખી ને સ્મેસર ની મદદ થી સ્મેસ કરી ને ૧ ચમચી મલાઈ નાખી ને ઢાંકી દો. ૫ મિનિટ ધીમાં તાપે થવા દો.

    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે.. સ્ટ્રીટ ફૂડ માં ફેમસ અમૃતસરી પનીર ભૂરજી અને સર્વ કરો

    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર April 05, 2022 17:35
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
August 21, 2022 20:13
Wow 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજા રાણી પરોઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  2. દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
  3. લસણ ની સુકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  4. ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Poori Recipe In Gujarati)
  5. ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
  1. ટેસ્ટી ખારી શીગ સ્ટ્રીટ સ્ટાઇલ (Testy Khari Shing Street Style Recipe In Gujarati)
  2. રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
  3. મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
  4. ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16128047
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close