મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)

charmi jobanputra @angel_21apl93
#SF
મિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે.
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SF
મિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા માટે લોટ ચાળીને તેમાં મીઠું નાખી લોટ બાંધી લો અને તેલ નાખી બરાબર મસળી લો
- 2
સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌથી પહેલાં બધા વેજીટેબલ જીણા સમારી લો પછી એક બાઉલમાં બધા વેજીટેબલ નાખી બધા મસાલા નાખો
- 3
હવે મેગી મસાલો નાખી સ્ટફિંગ તૈયાર કરો ત્યારબાદ લોટ માંથી મોટો લુવો લઈને તેને વણી તેમાં સ્ટફિંગ ભરી પેક કરી લો
- 4
હવે તેમાં અટામણ લઈ પરોઠુ વણી તેને બન્ને બાજુએ તેલ લગાવી શેકી લો
- 5
તૈયાર છે મિક્સ વેજ.પરાઠા. જેને સર્વ કરો.Enjoy♥️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
મસાલા - એ - મેજિક પરાઠા (Masala -E - Megic Paratha Recipe In Gujarati)
#MaggiMasalaInMinutes#Collabમિક્સ વેજીટેબલ માં મસાલા - એ - મેજિક નો જાદુ બનાવે છે પરાઠા ને વધુ સ્વાદિષ્ટ. Unnati Buch -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
સુરત સ્પેશિયલ સનફલાવર પરાઠા (Surat Special Sunflower Paratha Recipe In Gujarati)
સ્ટફડ પરાઠા એ સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. સાંજે 6 વાગ્યા પછી ફુટપાથ પર બેસી ને પરાઠા ખાવા ની ભીડ જામે છે. તો મેં આજે તેમાં નું એક ફેમસ પરાઠા ની રેસીપી લાવી છું. Hemaxi Patel -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
વેજ પનીર પરાઠા (veg paneer paratha recipe in gujarati)
#નોર્થપરાઠા પંજાબી લોકો ને પ્રિય હોય છે પછી કોઈ પણ પરાઠા હોય ને બટર તો એ લોકો ને જોયે જ તો મે આજે એ લોકો ના ફેવરિટ બટર થી લથ પથ વેજ પનીર પરાઠા બનાવ્યા છે તો ચાલો હું તમને એની રેસીપી કહું Shital Jataniya -
હેલ્થી મિક્સ વેજીટેબલ પરાઠા (Mix Vegetable Paratha Recipe in Gujarati)
હવે શિયાળાની મોસમ છે અને બજાર રંગબેરંગી શાકભાજીથી ભરેલું છે. આપણે વિવિધ પ્રકારના પરાઠા બનાવી શકીએ છીએ. આજે હું મિક્સ શાકભાજીના પરાઠા બનાવવા જઇ રહી છું. આ રેસીપી ખૂબ હેલ્થી છે કારણ કે તે શાકભાજીથી ભરેલી છે . માત્ર શાકભાજી જ નહીં, તેમાં બધા હેલ્થી લોટ પણ છે. હું આ રેસીપી મારી ડોટર માટે બનાવી જઇ રહી છું. મારા ઘરે આ રેસીપી મોટા અને નાના બધા દ્વારા પસંદ કરવામાં આવે છે. Shreya Harshal Shah -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પરાઠા અને ચા (Paratha Tea Recipe In Gujarati)
#SFહવે તો ખાવાની સાથે નાસ્તો પણ સ્ટ્રીટ ફૂડ નું એક આગવુ અંગ બની ગયું છે .કોરા નાસ્તા હોય કે પરોઠા કે થેપલા,બધી જ આઈટમ સ્ટ્રીટફૂડ માં જોવા મળે છે .જોબ પર જવા, ઘરે થી વહેલા નીકળી જવું પડતું હોય છે તો રસ્તા માં લારી કે ધાબા પર કે રેંકડી પર આવા પરાઠા અને ચા અપાય છે.. Sangita Vyas -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Bhavisha Manvar -
મિક્સ વેજ ફ્રીટર્સ (Mix veg fritters recipe in gujarati)
#ફટાફટઅલગ અલગ પ્રકારના શાકભાજી માં અલગ અલગ પ્રકારના વીટામીન્સ અને મીનરલ્સ હોય છે. મોટેભાગે બાળકો અને ઘણી વખત મોટેરાઓ ને પણ બધા શાકભાજી ભાવતા નથી હોતા તો મેં અહીં બધા શાકભાજી ને મિક્સ કરી એકદમ ટેસ્ટી વર્સન બનાવી ને શેર કર્યું છે જેનો ટેસ્ટ બચ્ચાઓના ફેવરિટ મન્ચુરિયન જેવો જ આવે છે. તો ટ્રાય કરવા માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
મિક્સ વેજ સંભારો (Mix Veg. Sambharo recipe In Gujarati)
# સાઈડ આ મિક્સ વેજીટેબલ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .ભીંડા, ગાજર, બટાકા, અને મરચાનો મિક્સ સંભારો Kajal Chauhan -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
મિક્સ વેજ શાક (Mix Veg Shak Recipe In Gujarati)
શિયાળાની સિઝન છે તો ભરપૂર પ્રમાણ માં શાક આવતા હોય છે અને બધા શાક ખાવાજ જોઈએ..બાળકોને અમુક શાક ભાવતા હોત નથી તો આ રીતે મિક્સ શાક બનાવીને આપશું તો હોંશે હોંશે ખાઈ લેશે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16128150
ટિપ્પણીઓ (4)