કોરિયન સ્પાઇસી રાઈસ નુડલ્સ (Korean Spicy Rice Noodles Reicpe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
#ST #SF
#withoutoilrecipe
આ એક કોરીયા નું સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.અને આ નુડલ્સ વેજ અને નોન વેજ બંને રીતે બનતું હોય છે. વન પોટ મિલ તરીકે પણ બનાવી શકાય છે.કીડ્સના ફેવરીટ ગણાય છે.
કોરિયન સ્પાઇસી રાઈસ નુડલ્સ (Korean Spicy Rice Noodles Reicpe In Gujarati)
#ST #SF
#withoutoilrecipe
આ એક કોરીયા નું સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.અને આ નુડલ્સ વેજ અને નોન વેજ બંને રીતે બનતું હોય છે. વન પોટ મિલ તરીકે પણ બનાવી શકાય છે.કીડ્સના ફેવરીટ ગણાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી બોઇલ થાય એટલે રાઈસ નુડલ્સ મીઠું નાખી બાફી ને કાણા વાળી ચારણી માં કાઢી લો. હવે એ જ કડાઈ માં પાછું ૧ ગ્લાસ પાણી લઈ તેમાં બધાં મસાલા નાખી અને મરચાં ની કટકી અને લીલી ડુંગળી નાં પાન નાખી નુડલ્સ નાખી ૫ મિનિટ ઉકળે એટલે છેલ્લે મેયોનીઝ નાખી ને બરાબર મિક્સ કરી લો.અને સર્વ કરો ગરમા ગરમ..આ નુડલ્સ સૂપી બને છે..અને ટેસ્ટી અને હેલ્ધી બને છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16134802

ટિપ્પણીઓ (4)