કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ
#week2

#KSJ
#week2

વધુ વાંચો

વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya

#KSJ
#week2

#KSJ
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
4-5 સર્વિંગ્સ
  • ૪ કપ બાસમતી ભાત, બાફેલા
  • ૧/૪ કપ લીલા વટાણા
  • ૧/૪ કપ ગાજર, મોટા ટુકડા સમારેલા
  • ૧/૪ કપ કેપ્સિકમ, મોટા ટુકડા સમારેલા
  • ૧/૪ કપ ફણસી, સમારેલી
  • ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
  • ૧/૨ ચમચી જીરું
  • ૧ તમાલ પત્ર
  • ૧ ટુકડો તજ
  • ૪ લવિંગ
  • ૧/૪ ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ લીલા મરચા, સમારેલા
  • ૧/૪ ચમચી લાલ મરચું
  • કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    ચોખાને ધોઈ લો અને ૧૫-૨૦ મિનિટ માટે પાણીમાં પલાળો. ત્યારબાદ પલાળેલા ચોખામાંથી વધારાનું પાણી નિતારી લો.

  2. 2

    એક પ્રેશર કૂકરમાં ધીમી આંચ પર તેલ ગરમ કરો. તેમાં તેજ પત્તા, તજ અને લવિંગ નાખોં અને ૩૦ સેકંડ માટે સાંતળો. ડુંગળી નાખી ને થોડી વાર સાંતળો.

  3. 3

    તેમાં કેપ્સિમ, ફણસી અને ગાજર ના ટુકડા અને લીલા વટાણા નાખોં.તેને થોડી વાર સુધી સાંતળો

  4. 4

    તેમાં પલાળેલા ચોખા, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખોં.તેને લગભગ બે મિનિટ માટે સાંતળો.

  5. 5

    તેમાં ૧ કપ પાણી નાખોં અને બરાબર મિક્ષ કરો.કૂકરનું ઢાંકણું બંધ કરો અને મધ્યમ આંચ પર ૨ સીટી થાય ત્યાં સુધી પકાવો. ૧-સીટી વાગ્યા પછી તાપને ધીમો કરો અને બીજી સીટી વાગે ત્યાં સુધી પકાવો. ગેસને બંધ કરો.

  6. 6

    કૂકરને વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો. પછી ઢાંકણું ખોલો અને ધીરેથી એક કાંટા ચમચીથી ભાતને હલાવો. પુલાવને એક બાઉલમાં કાઢો અને તાજાં લીલાં ધાણા થી સજાવો. તૈયાર છે વેજ પુલાવ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Lodhiya
Rupal Lodhiya @rupal_lodhiya
પર May 17, 2022 08:12

ટિપ્પણીઓ (7)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 18, 2022 07:44
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  2. રાજભોગ કેસર આઈસક્રીમ
  3. પનીર વેજ પુલાવ (Paneer Veg Pulao Recipe In Gujarati)
  4. મોહનથાળ
  5. સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)
  1. બટાકા ની ભાખરવડી
  2. કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
  3. ગુંદા ની કાચરી
  4. આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219091
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close