આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#APR આથેલામરચાં
આ અથાણું બનાવવું સાવ સહેલું છે.‌ તીખું ખાવાના શોખીન હોય તેને ખાવાની મજા આવે છે.

આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)

#APR આથેલામરચાં
આ અથાણું બનાવવું સાવ સહેલું છે.‌ તીખું ખાવાના શોખીન હોય તેને ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૭ મીનીટ
serving
  1. ૧૦-૧૫ નંગ લીલાં મરચાં
  2. ૪-૫ ચમચી વિનેગર
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧/૨ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૫/૭ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મરચાં ને ધોઈ અને કપડાં થી લૂછી લેવા. મરચાં માં વચ્ચે કટ લગાવી લેવી.

  2. 2

    એક બાઉલમાં મીઠું હળદર અને વિનેગર નાખી ને મિક્સ કરી લેવું તેમાં મરચાં નાખી દેવા અને મિક્સ કરી લેવું.

  3. 3

    આ મરચાં ને કાચની બોટલમાં ભરીને ફ્રીઝ માં મૂકી દેવા. ૧ અઠવાડિયા પછી ખાવાના ઉપયોગમાં લેવા.

  4. 4

    Serving બાઉલમાં કાઢી સર્વ કરવા.
    તો તૈયાર છે
    આથેલા મરચાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes