હેલ્ધી વેજ કરી

Nidhi Desai @ND20
હેલ્ધી વેજ કરી
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, કેપ્સિકમ ને અલગથી ઝીણુ કાપી લો,ટામેટુ ક્રશ કરી લો, બાકી બધા શાકભાજી ને મોટા ટુકડા કરીને પાણી મા કુકર બાફી લો,સીટી 2-3 (વટાણા,કોર્ન,ફણસી,બટાકા,શકકરીયુ,બીટ,ગાજર)
એક પેનમા તેલ ગરમ કરીને જીરા, રાઈ નો વઘાર કરો, હિંગ, ઉમેરી તટડવા દો ત્યારબાદ કાંદા, ઉમેરો મીઠું ઉમેરો - 2
ત્યારબાદ કેપ્સિકમ ઉમેરો, બરાબર ચઢાવો,ટામેટા ઉમેરો સાથે લસણ આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, બધા સુકા મસાલા ઉમેરો (ધાણાજીરુ, હળદર,ગરમ મસાલો,કિચન કિંગ મસાલો) બરાબર મિક્સ કરો ટામેટા બરાબર મિક્સ થાય અને તેલ છુટુ પડવા લાગે એટલે બાફેલા બધા વેજને આટી લો ક્રશ કરીને આ તડકામા ઉમેરો,કોથમીર ઉમેરો, જરુર મુજબ મીઠું ઉમેરો બરાબર મિક્સ કરો ઢાંકણ ઢાંકી ને 10 -15 મિનિટ થવા દો,ગરમા ગરમ રોટલી, પાઉં,ભાખરી સાથે ખાય શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362999







ટિપ્પણીઓ (3)