ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં ઘી ગરમ કરી તેમાં રાઈ જીરુંલીમડો મરચા અડદ દળ નાખી સતળવું ત્યાર બાદ તેમાં બારીક સમારેલા શાક નાખી સાંતળવું 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું
- 2
હવે તેમાં રવો નાખી રવા ને પણ સેકવો ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખી હલાવું સ્વાદાનુસાર મીઠું લીંબુનો રસ નાખી થોડું થીક થઈ ત્યાં સુધી હલાવતાં રહેવુ
- 3
ગેસ બંધ કરી સરવિંગ પ્લેટ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16424052




ટિપ્પણીઓ (2)