ઉપમા (Upma Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીબારીક સમારેલા શાક (ગાજર, શિમલામરચાં,કાંદા ટામેટાં વટાણા)
  3. 4 ચમચીઘી
  4. 7-8લીમડા પાન
  5. 2 નંગલીલાં મરચા
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરું
  8. 1 ચમચીઅડદ દળ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 ચમચીલીંબુનો રસ
  11. 2 વાટકીગરમ પાણી
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં ઘી ગરમ કરી તેમાં રાઈ જીરુંલીમડો મરચા અડદ દળ નાખી સતળવું ત્યાર બાદ તેમાં બારીક સમારેલા શાક નાખી સાંતળવું 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું

  2. 2

    હવે તેમાં રવો નાખી રવા ને પણ સેકવો ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખી હલાવું સ્વાદાનુસાર મીઠું લીંબુનો રસ નાખી થોડું થીક થઈ ત્યાં સુધી હલાવતાં રહેવુ

  3. 3

    ગેસ બંધ કરી સરવિંગ પ્લેટ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes