મરી વાળા ફરાળી પરાઠા

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રાજગરાનો લોટ
  2. 1 ટીસ્પૂનમરી પાઉડર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. ગરમ હુંફાળું પાણી કણક બાંધવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરાના લોટમાં મરી પાઉડર અને મીઠું અને મોણ નાખી ગરમ પાણી વડે પરાઠા જેવો લોટ બાંધી લો

  2. 2

    10 -15 મિનિટ રેસ્ટ આપી તેમાંથી એક લુવો લઇ પરાઠા વણો

  3. 3

    ગરમ લોટીમાં બંને બાજુ તેલ મૂકી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો

  4. 4

    ગરમા ગરમ ફરાળી પરાઠા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes