મગ (Moong Recipe In Gujarati)
#SJR
#પર્યુષણપર્વસ્પેશિયલ
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર ગરમ કરવા મૂકવું તેમાં તેલ એડ કરી ગરમ થાય એટલે રાઈ-જીરું, હિંગ અને કરી પત્તાનો વઘાર કરી સમારેલ મરચા અને ટામેટાં નાખી હલાવી મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠું, મરચું, હળદર,ધાણાજીરું પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી બે મિનિટ મસાલો શેકી લો.
- 3
હવે તેમાં મગને ધોઈને નાખો અને હલાવી લેવું.જરૂર મુજબ પાણી નાખી હલાવી કુકર બંધ કરી મિડીયમ તાપે ચાર - ૫ સીટી વગાડી લેવી. પછી ગેસ બંધ કરી દેવો.
- 4
કુકરમાંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી કોથમીર છાંટો.સર્વિંગ પ્લેટમાં મગ કાઢી અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16469307









ટિપ્પણીઓ (4)