ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે કપ મિલ્ક પાઉડર એક કપ કોપરાનું છીણ પાંચ ચમચી ખાંડ બે ચમચી કોકો પાઉડર બે ચમચી ઘી 1/2 કપ દૂધ આ બધું અલગ અલગ વાટકામાં ભરીને તૈયાર રાખો ત્યારબાદ કાજુ બદામ પિસ્તા ને ઘીમાં સાંતળીને તૈયાર રાખવા
- 2
ત્યારબાદ એક પેનમાં બે ચમચી ઘી નાખવું 1/2 કપ દૂધ નાખો બે કપ મિલ્ક પાઉડર નાખો આ બધાને થોડીવાર હલાવીને મિશ્રણને ઘટ્ટ બનાવો. મિશ્રણ તૈયાર થાય પછી તેમાં બે ચમચી કોકો પાઉડર નાખો પછી તેને બરાબર હલાવો
- 3
ત્યારબાદ મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં પાંચ ચમચી ખાંડ નાખો અને તેને હલાવો થોડું નરમ બનશે પાછું થોડું હલાવીને ઘટ્ટ બનાવો પછી તેમાંથી ગોળી વળવા માંડે ગેસ બંધ કરી તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખો વેનીલા એસેન્સ નાખો
- 4
ત્યારબાદ ગ્રીસ કરેલા પેપર ઉપર મિશ્રણને નાખી તેની ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખી તેને ત્રણ કલાક ઠંડુ પડવા દેવું ત્યારબાદ ચપ્પુ વડે પીસ પાડી સર્વિંગ પ્લેટમાં ગોઠવી ગુલાબની પાંદડી થી ડેકોરેટ કરી ડેલિશ્યસ ચોકલેટ બરફી સર્વ કરવી જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પ્રસંગો માં આ બરફી વારંવાર બનાવવામાં આવે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
ચોખાના લોટના સોફ્ટ ફીણિયા લાડુ
#Let's cooksnap#Cooksnap#Rice recipe#SGC#Cookpad#Coompadgujarati#CookpadIndia Ramaben Joshi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2August recipeખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ફ્રુટ મિલ્ક નુ ડેઝર્ટ
#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week#Cook click & cooksnap Ramaben Joshi -
પનીર ચોકલેટ બરફી (Paneer Chocolate Barfi Recipe In Gujarati)
#AAR અમેઝિંગ ઓગસ્ટ#SJR શ્રાવણ / જૈન રેસીપીસ ચોકલેટ બરફી માવા માં થી બનાવવામાં આવે છે. ચોકલેટ નું નામ અવતાજ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. આજે મે દૂધ ફાડી ને ચોકલેટ ની બરફી બનાવી છે. ઘરમાં બનેલી બરફી શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ સસ્તી બને છે. સમય પણ વધુ નથી લાગતો. એક તરફ રસોઈ બનાવતા બનાવતા બીજી તરફ બરફી સરળતાથી બની જાય છે. Dipika Bhalla -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#ચોકલેટબરફી#chocolatebarfi#chocolatefudge#cookpadgujarati Mamta Pandya -
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar -
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મીઠો મધુરો ડેલિશ્યસ ગાજરનો દૂધપાક
# રામ નવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati -1#Cookpadindiaમેં આજે રામનવમી નિમિત્તે ગાજરના દૂધપાક નો ભોગ તૈયાર કરેલો છે Ramaben Joshi -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi -
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
માવા ચોકલેટ બરફી (Mava Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમાવા ચૉકલેટ બરફી Ketki Dave -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક (Chocolate Dry Fruit Modak Recipe In Gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકો માટે વષઁનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી કારણ કે એ ૧૦ દિવસ બાપ્પા પોતે આપણા ધરે આવતા હોય છે એમની સ્થાપના કરવામા માટે અને પે્મ ભક્તિથી એમની માટે અલગ-અલગ નૈવેદ્ય તૈયાર કરવામા આવે છે એમા મોદક એતો બાપ્પાને સૌથી વધુ ભાવે એટલે મે આ વખતે થોઙા અલગ મોદર બનાયા છે ચોકલેટ ઙા્યફુટ મોદર Nikita Sane -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#Post9#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)