મૂળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા ના કટકા નો વઘાર મુકો. હવે તેમાં ઝીણા સમારેલ મુળા તથા તેના પાનને વધારો.
- 2
એક વાસણમાં છાશ કરી તેમાં ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું પાઉડર, હિંગ, કટકી ગોળ નાખી મિક્સ કરો. જ્યારે મૂળા ની ભાજી સરસ રીતે પાકી જાય ત્યારે છાશનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો. અને એકદમ ઉકળે એટલે ગેસ બંધ કરો
- 3
શિયાળામાં બનતી મૂળાની કઢી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે મેં તેને સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16622832










ટિપ્પણીઓ