બીટ ગાજર નો જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 1 નંગ બીટ
  2. 2 નંગ ગાજર
  3. 1 ટી સ્પૂનખાંડ
  4. 1 1/2 ટી સ્પૂનમીઠું
  5. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને બીટ ને છોલી ને મીડીયમ સાઈઝ ના ટુકડા કરો. મિક્સર માં નાખી
    થોડું પાણી નાખી ક્રશ કરી લો.

  2. 2

    મીઠું અને ખાંડ નાખો. (ના નાખો તો પણ ચાલે નેચરલ ખાંડ હોય જ છે)

  3. 3

    મિક્સ કરી ગાળી લો. અને તાજું જ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes