ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા 1/2કલાક સુધી પલાળી રાખો, ત્યારબાદ ચોખા બનાવી લો, ચોખા છુટા બનાવવા એટલે કે ઓસાવી ને,ચોખા બનાવી લીધા પછી બે કલાક પછી ફાઈડ રાઈસ બનાવવા
- 2
એક કડાઈમાં થોડું તેલ અને થોડું ઘી ગરમ મુકો
- 3
માખણ હોય તો એ પણ નાખી શકાય
- 4
ગાજર કોબી ડુંગળી કેપ્સિકમ ચિપ્સ કરો
- 5
તેલ થાય એટલે તેમાં સમારેલ બધું નાખો
- 6
પછી તેમાં મીઠું હળદર થોડા નાખી અને થોડું પાણી નાખી તે બધું સાતળો અને થોડું ચડવા દો
- 7
ત્યારબાદ તેમાં રાઈસ મસાલો અને સેઝવાન ચટણી ઉમેરો
- 8
બધું નાખી પછી બની ગયેલા ચોખા ઉમેરો
- 9
ઉપર થી કોથમીર ભભરાવી ગરમા ગરમ રાઈસ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630097




ટિપ્પણીઓ