કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#MBR3
#WEEK3

#MBR3
#WEEK3

વધુ વાંચો

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#MBR3
#WEEK3

#MBR3
#WEEK3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • મંચુરિયન બનાવવા માટે
  • 1 કપકોબી ઝીણું સમારેલું
  • 1/2 કપ ગાજર ઝીણું સમારેલું
  • 1 કપમેંદો
  • 2 ટેબલસ્પૂનકોર્નફ્લોર
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 2 ચમચીઆદુ, લસણ, મરચાં ઝીણા સમારેલા
  • સોસ બનાવવા માટે
  • 2 ટેબલ સ્પૂનલસણ
  • 1 ટેબલ સ્પૂનલીલા મરચાં
  • 1/2 ટેબલસ્પૂન આદુ
  • 3ચમચા તેલ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીમરચું પાઉડર
  • ખાંડ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટેબલસ્પૂનકોર્નફ્લોર ની સ્લરી
  • 2 કપકોબી મોટું છીણેલું
  • 1 કપગાજર મોટું છીણેલું
  • 2 નંગડુંગળી
  • 1 નંગ કેપ્સીકમ
  • સેવ બનાવવા માટે
  • મેંદાની સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    મંચુરિયન બનાવવા માટે:
    સૌપ્રથમ એક પેનમાં કોબી, ગાજર, મેંદો, કોર્નફ્લો, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયાસોસ, વિનેગર, મીઠું, આદુ, લસણ, મરચ ુ તથા લાલ મરચું પાઉડર ઉમેરી એકસરખું મિક્સ કરો. મિશ્રણમાંથી નાના નાના બોલ વાળી તેને તળી લ્યો

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સેવ બનાવવા માટે:
    એક પેનમાં પાણી ગરમ કરી તેમાં તેલ અને મીઠું નાખી ઉકાળી લ્યો. પાણી ઉકળી જાય એટલે તેમાં મેંદાની સેવ ઉમેરી 80% બાફી જવા દો. ત્યારબાદ તેને ચારણીમાં નિતારી ઉપરથી ઠંડુ પાણી રેડો. સેવ ઠંડી પડી જાય એટલે તેને દસ મિનિટ પંખામાં સૂકવી ગરમ તેલમાં તળી લ્યો

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોસ બનાવવા માટે:
    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ, મરચાંને ત્રણ મિનિટ સુધી સાતળો. હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ચપટી ખાંડ, મરી પાઉડર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયાસોસ, અને કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરો.

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું એક સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ પાણી ઉમેરી જાડુ ઘટ્ટ સોસ જેવું થવા દો. જ્યારે ભેળ બનાવી હોય ત્યારે તેમાં ડુંગળી કોબી ગાજર અને કેપ્સીકમ તથા તળેલી સેવ અને મંચુરિયન ઉમેરી દો.

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે શિયાળામાં મોજ પડી જાય તેવી ગરમા ગરમ મંચુરિયન વાળી ચાઈનીઝ ભેળ.

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર November 18, 2022 16:55

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 20, 2023 02:19
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
  2. ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
  3. ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
  4. ચોખા ના પૂરી પાપડ (Chokha Poori Papad Recipe In Gujarati)
  5. નુડલ્સ સૂપ (Noodles Soup Recipe In Gujarati)
  1. વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
  2. વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
  3. મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
  4. હોટેલ જેવું વટાણા બટેકા નું શાક (Hotel Style Vatana Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635938
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close