રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ લીલી ડુંગળી બારીક સમારેલી
  2. 5-6પાલક ના પાન
  3. 1 નંગગાજર
  4. 1 કપદુધ
  5. 2 કપપાણી
  6. 1 ચમચીકોર્ન ફ્લોર
  7. 1/4 કપછીણેલું ચીઝ
  8. સ્વાદ પ્રમાણેમીઠું અને મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળી ને બારીક સમારી લો, પાલક ને બારીક સમારી લો, ગાજર ને છીણી લો, પેન માં દૂધ, પાણી અને કોર્ન ફ્લોર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    હવે બઘા શાકભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરો, ગેસ ઉપર પેન મુકી મિડીયમ તાપે 5 મિનિટ માટે થવા દો, સતત હલાવતો રહો,મીઠું અને મરી પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો, ચીઝ છીણી ને ઉમેરો. ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes