મોગરી રીંગણાં નું શાક (Mogri Ringan Shak Recipe In Gujarati)
Lunch time dish
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોગરી ને ઝીણી સમારી લેવી....ત્યાર બાદ એક બાઉલ માં પાણી લઈ તેમાં રીંગણાં ના નાના ટુકડા કરી સમારી લેવા...
- 2
ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી ગરમ થાય એટલે મસાલા નાખી પેલા મોગરી નાખવી પછી રીંગણાં નાખી દેવા...
- 3
ત્યાર બાદ વધારાના મસાલા નાખી સાવ થોડું પાણી નાખી લોયું ઢાંકી શાક થવા દેવું...લગભગ 1/2કલાક પછી શાક થઈ જશે...આમ આ શાક ને ગરમ ગરમ સર્વ કરી શકાય...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635955






ટિપ્પણીઓ