લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ને છોલી તેના દાણા કાઢી લેવું. હવે દાણા ને કશ કરી લેવું.બાઉલમાં કાઢી તેમાં બાફેલા બટાકા નો માવો ઉમેરી મિક્સ કરવું.હવે એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં મીઠું અને ચપટી ખાવા નો સોડા ઉમેરી પાણી નાંખી મીડીયમ ઠીક ખીરું તૈયાર કરવું.
- 2
ત્યારબાદ કશ કરેલા લીલવા માં મરચાં ની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુનો રસ,ઉમેરી મિક્સ કરવું પછી તેમાં તલ,કોપરાનું છીણ, ગરમ મસાલો, દાડમના દાણા, વરીયાળી, કોથમીર અને લીલું લસણ ઉમેરી મિક્સ કરવું. હવે પેન માં તેલ મુકી એમાં તૈયાર કરેલું મિશ્રણ નાખી સાંતડી લેવું.
- 3
હવે તૈયાર કરેલું મિશ્રણ સંતડાય જાય એટલે બાઉલમાં કાઢી ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય એટલે તેના નાના નાના ગોળા વાળી લેવા. તૈયાર કરેલા ગોળા ને ચણા ના લોટ ના ખીરામા ડીપ કરી તળી લેવું.
- 4
ત્યારબાદ તળાઇ જાય એટલે તેને ડીશમાં કાઢી ગરમ ગરમાગરમ સર્વ કરવું.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
-
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
-
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#RC4#લીલી રેસીપી#week4#રેંબો રેસિપીલીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
-
તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Reshma Tailor -
More Recipes
ટિપ્પણીઓ (3)