ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને બાફી લો.ત્યારબાદ તેના બિયા કાઢી લો.પછી ડુંગળી,ટામેટાં,કેપ્સિકમ ને સમારી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ડુંગળી,ટામેટાં,કેપ્સિકમ,કોર્ન અને બધા મસાલા એડ કરી મિશ્ર કરી લો.
- 3
ત્યારબાદ બ્રેડ લો તેના પર મેયોનીઝ,ટોમેટો સોસ,પીઝા સોસ લગાવી તૈયાર કરેલ સ્ટફિંગ પાથરી લો.
- 4
નોનસ્ટિક પેન લો તેને તેલ અથવા ઘી થી ગ્રીસ કરી બ્રેડ પિઝાને શેકી લો.ત્યારબાદ તેમાં ચીઝ નાખી સર્વ કરો.તો તૈયાર છે બ્રેડ પીઝા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16636207






ટિપ્પણીઓ (2)