મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકરમાં તેલ લઈ ગરમ મુકો તેમાં અજમો ઉમેરી તતડે એટલે હીંગ,વાટેલા આદું મરચાં, લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી સાંતળો
- 2
- 3
હવે તેમાં બધા લીલા મીક્સ દાણા અને સમારેલા લીલા રીંગણ ઉમેરી સ્વાદાનુસાર મીઠું અને ધાણાજીરું ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકણ ઢાંકી ૩ સીટી વગાડી ગેસ બંધ કરવો.
- 4
- 5
હવે કૂકર નું ઢાંકણ ખોલી સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા લસણ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટલી,રોટલા કે ભાખરી સાથે સર્વ કરવું.તો શિયાળા સ્પેશ્યલ મીક્સ દાણા રીંગણ નું શાક તૈયાર છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
-
-
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
મીક્સ વેજ.પનીર સબ્જી
#RB11#paneer#cookpadindia#cookpadgujaratiમારા husband ને આ સબ્જી બહુજ ભાવે છે માટે હું તેમને dedicate કરું છું. Alpa Pandya -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
-
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707765
ટિપ્પણીઓ (2)