બીટ રૂટ પુરણપોળી (Beetroot Puran Poli Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
બીટ રૂટ પુરણપોળી (Beetroot Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ રૂટ ની છાલ રિમૂવ કરીને તેને ઝીણી છીણી વળે છીણી લો
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં બીટના છીણને સાંતળી લો
- 3
ચડી જાય એટલે તેમાં આપણા ટેસ્ટ મુજબની ખાંડ એડ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરો પછી તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ ના ઝીણા કરેલા કટકા ઉમેરી રૂમ ટેમ્પરેચર પર આવવા દો
- 4
પછી તેના નાના બોલ બનાવી લો
- 5
ઘઉંની કણક માંથી એક લુવો લઇ તેમાં બીટ રૂટનું સ્ટફિંગ ભરીને રોટલી વણી લો
- 6
ગરમ લોઢી પર બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.
- 7
આજ રીતે બધી પુરણપોળી તૈયાર કરો
- 8
ગરમા ગરમ બીટરૂટ પુરણપોળીમાં ઘી લગાવીને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
-
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો મેં આજે puran puri બનાવીને માતાજીને ભોગ ધરાવ્યો છે તો વાલા મારા ફ્રેન્ડ્સ પ્રસાદી લેવા માટે આવી જાવ Jayshree Doshi -
-
-
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
બીટ રૂટ કાજુ હલવા (Beetroot cashew Halwa Recipe In Gujarati)
મીઠાઈ ના શોખીન અને હેલ્થ નું પણ ધ્યાન રાખનાર ને ગમે તેવી આ રેસિપી છે. #GA4#Week5 Neeta Parmar -
-
-
-
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
બીટ રૂટ ઠંડાઈ રસમલાઈ(beetroot thandai rasmalai in Gujaratri)
#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 7 Riddhi Ankit Kamani -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
બીટ રૂટ રાયતું
#cooksnap challenge#season#Raitu આ મોસમ માં બીટ રૂટ સરસ મળે છે તેનેઅલગ અલગ રીતે ઉપયોગ માં લેવાય છે જેમકે સલાડ, પરાઠા,પુરી,જ્યુસ,રાયતું. મેં શે તેમાંથી રાયતું બનાવ્યું છે. Alpa Pandya -
-
-
પુરણપોળી(puran poli recipe in gujarati)
#સાતમગુજરાતમાં અને એમાંય પાછુ સૌરાષ્ટ્ર તહેવાર હોય અટલે સ્વીટ તો હોય જ તો ચાલો પુરણપોળી ની મજાલયે. hetal patt -
-
-
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703796
ટિપ્પણીઓ