બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#MBR8
#Week8
#Cookpadgujarati
આ સ્વીટ ડીશ નાના મોટા સૌને પસંદ આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe in Gujarati)

#MBR8
#Week8
#Cookpadgujarati
આ સ્વીટ ડીશ નાના મોટા સૌને પસંદ આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ નંગ બ્રેડ ની સ્લાઈસ
  2. ૨ ચમચીમાખણ
  3. ૨ ચમચીખાંડ
  4. ૧+૧/૨ કપ દૂધ
  5. ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  6. ૨ ચમચીબદામ પિસ્તા કતરણ
  7. ૨ ચમચીટુટી ફ્રુટી
  8. ૧/૪ ચમચીવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં એક કપ દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર નાખી ગરમ કરી મિક્સ કરી લો. એક પેનમાં માખણ ગરમ કરી બ્રેડ ની સ્લાઈસ બે બાજુ શેકી લો.

  2. 2

    બાકી દૂધ સાથે બ્રેડ સ્લાઈસ પેનમાં ધીમા તાપે થવા દો. કસ્ટર્ડ નું દૂધ નાખી ઘટ્ટ થવા દો.

  3. 3

    ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દો. ઉપર ટુટી ફ્રુટી અને બદામ પિસ્તા ની કતરણ નાખો. આ પુડિંગ ઠંડુ કે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes