વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલાના કટકા કરી લો.પછી લસણ ફોલી ને તેની પેસ્ટ બનાવી લો.પછી એક પેન લો તેમાં તેલ મૂકી રાઈ જીરુ હિંગ અને મીઠો લીમડો વઘાર કરો.લસણની પેસ્ટ ઉમેરીને છાસ એડ કરો.
- 2
પછી તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી લો.પછી ૫ મિનિટ તેને ઉકળવા દો પછી તેમાં કટકા કરેલ રોટલો ઉમેરો.
- 3
પછી તેને ૫ મિનિટ સુધી પકાવી લો.પછી તેને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે વઘારેલ રોટલો.
Made this recipe? Share a Cooksnap!
Let Heetanshi Popat know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
- ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
- દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
- ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
- કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16647793




ટિપ્પણીઓ