મલ્ટીગ્રેન ગુંદ લાડુ (Multigrain Gond Ladoo Recipe In Gujarati)

મલ્ટીગ્રેન ગુંદ લાડુ (Multigrain Gond Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી રેડી કરી દો અને કોપરા ને 2કલાક પાણી માં પલાળી રાખો. પછી કોરા કરી ટુકડા કરી મિક્સર માં થોડું કકરું રહે તે રીતે ક્રશ કરી વાસણ માં લો તેમજ બધા ડ્રાયફ્રુટ પણ કોરા શેકી ક્રશ કરી દો.
- 2
હવે મોટી તાવડી માં ઘી લઇ તેમાં અડદ નો લોટ ધીમા તાપે 10 - 12 મિનિટ શેકી તેમાં ગુંદર પાઉડર પણ નાખી 5 મિનિટે શેકી પછી ગેસ બંધ કરી જેમાં લાડુ વાળવા ના છે તે મોટા વાસણ માં નાખી દો.
- 3
હવે તેજ તાવડી માં ઘી લઇ તેમાં ઘઉં નો કકરો લોટ 10-12 મિનિટે શેકી તેમાં ક્રશ કરેલું કોપરું પણ સાંતળી 5 મિનિટ પછી ગેસ બંધ કરી મોટા વાસણ માં જ નાખી દો જેમાં અડદ નો લોટ પણ મુક્યો છે તેમાં જ બધું ભેગુ કરો.પછી ચણા નો લોટ પણ ઘી માં 5-7 મિનિટ શેકી મોટા વાસણ માં જ નાંખી દો.
- 4
- 5
હવે તે જ તાવડી માં ઘી લઇ ગોળ નો પાયો કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરી મોટા જ વાસણ માં જ ભેગુ કરો.
- 6
મોટા વાસણ માં જે બધું ભેગુ કર્યું છે તેમાં સૂંઠ, ગંઠોડા પાઉડર, મેથી પાઉડર, તાજ, લવિંગ અને ઇલાયચી પાઉડર,જાયફળ પાઉડર, કાજુ બદામ ક્રશ કરેલું જે મિશ્રણ છે તે નાખી હલાવી ઠંડુ થાય પછી મિશ્રણ માંથી લાડુ વાળી દો.મેં લાડુ વાળવા નાં મોલ્ડ માં લાડુ બનાવ્યા છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
સૂંઠ ગુદંર ના લાડુ (Ginger Gondr Ladoo Recipe In Gujarati)
#VR#વિન્ટર વસાણુ#MBR8#Week 8શિયાળા ની શુરુઆત થાય અને આપણા ઘરો મા જાત જાત ના સ્થાસ્થ વર્ધક પોષ્ટીક વસાણા અને પાક બને છે ,કહેવાય છે કે જે ખાય પાક એને ના લાગે થાક .. આખુ વર્ષ નિરોગી રહીયે માટે શિયાળા મા વસાણા ,પાક ખાવા જોઈયે. આ શકિત ની સાથે શિયાળા મા સર્દી ,જુકામ મા પણ રાહત આપે છે ,. Saroj Shah -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
-
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
હેલ્ધી લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #laddu #wintervasana #vasana #winter Bela Doshi -
કાટલું (બત્રીશુ)
વિન્ટર કિચેન ચેલેન્જ - 1#Week 1આ કાટલું એક જાત નું વસાણું છે અને તેને બત્રીશુ પણ કહેવાય છે. શિયાળા માં આ કાટલું ખાવુ જ જોઈએ અને આ કાટલુ ખાવા થી ખુબ જ ફાયદા થાય છે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
ઈમ્યૂનિટી બુસ્ટર મસાલા લાડુ (Immunity Booster Masala Laddu recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે તો સૌ કોઈ ને ઈમ્યૂનિટી વધારવા ની જરૂર છે અને બધા ઈમ્યૂનિટી વધારવા માટે ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિન્ક, ઉકાળા, સુંઠ ની ગોટી વગેરે ને ઉપયોગ કરતા હોય છે પણ અત્યારે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો એવા ઉકાળા, ડ્રિન્ક પીવા થી ગરમ પણ પડે છે તેથી પીવાનું ગમતું નથી. એટલે જ મેં ઈમ્યૂનિટી બુસ્ટર લાડુ બનાવ્યા છે જે આપણા ઘર માંથી જ મળી જતી વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે અને ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો હોવા થી ગરમ પણ નહિ પડે અને એક લાડુ દિવસ માં એક ખાઈ લો તો તમારી ઈમ્યૂનિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના ની મહામારી થી બચી શકાય છે.આ લાડુ ને બનાવી ને રાખી શકાય છે. Arpita Shah -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
-
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 #Week 8 શિયાળા માં શક્તિદાયક વસાણાં ખાવાથી આખા વર્ષ ની શક્તિ ભેગી થઈ જાય.અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે.મેથી શરીર નાં બધા દુખાવા મટાડે છે.ઠંડી માં મેથી પાક કે મેથી ના લાડુ ઉત્તમ વસાણું છે. Varsha Dave -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
લાડુ (Ladoo Recipe in Gujarati)
આ વાનગી ની વિશેષતા છે કે ખાંડ કે ગોળ વગર બનેછે તેથી હેલ્થ ની રીતે ખુબજ જરૂરી છે#GA4#week14 Saurabh Shah -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
Week-9 #druits#post--2#GA4#week9શિયાળામાં વસાણા તરીકે અને દિવાળીમાં એક સ્વીટ તરીકે ખાઈ શકાય તેવા આ ડ્રાયફ્રૂટ્સ ના લાડુ ખૂબ જ હેલ્ધી અને ઇમ્યુનિટી વર્ધક છે. તો આ દિવાળીએ આપ પણ આ લાડુ જરૂરથી બનાવો. Shilpa Kikani 1 -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ