ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી લો. એક પેનમાં ઘી લઇ બે મિનિટ માટે બદામ સાંતળવી પછી બદામ કાઢી તેમાં કાજુ નાખી કાજૂને એક મિનિટ માટે સાંતળવા તેને પણ અલગ કાઢી લો.
- 2
પછી પિસ્તા નાંખીને સાંતળવા. ત્યારબાદ તેમાં ઘી નાખી ખજૂર નાખી સાંતળવો.પછી તેમાં સોતળેલ કાજુ, બદામ,પીસ્તા ઉમેરી મિક્સ કરી લો.
- 3
પછી ઇલાયચી પાઉડર ઉમેરો.ત્યારબાદ એક ડીશમાં ખજૂર પાક ને ઢાળી દેવો પછી તે ઠંડો પડે એટલે તેના પીસ પાડવા.
- 4
તો તૈયાર છે ખજૂર પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
ખજૂર રાગી પાક (Dates Ragi Paak Recipe In Gujarati)
#VR#vasana#winterspecial#khajoorragipaak#ragipaak#cookpadgujarati Mamta Pandya -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
-
ખજૂર અંજીર પાક (Khajoor Anjeer Paak Recipe In Gujarati)
શિયાળા માં ખાવાથી તંદુરસ્ત બનીએ છી Fun with Aloki & Shweta -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9 post2#Cookpadindi#cookpadgujaratiકેસર ડ્રાયફ્રુટ ના ઉપયોગ વડે બનાવેલ હેલ્ધી Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
-
-
-
-
-
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694994
ટિપ્પણીઓ (2)