કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 50 ગ્રામચણાના લોટ
  2. 500 ગ્રામરવૈયા
  3. 2 ચમચીબુરુ ખાંડ
  4. 1 નંગલીંબુ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    હવે સર્વ પ્રથમ કઢાવી લો જેમાં ચણાનો લોટ ધીમા તાપે શેકવો. હવે તેમાં મસાલા કરવા.
    બૂરું ખાંડ મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું અને ગરમ મસાલો નાખવો. અને એક લીંબુ નીચોવી નાખવું.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ બધું બરાબર મિક્સ કરીને હલાવીને એક ડીશમાં ઠંડુ કરવા મુકો.
    હવે રવૈયા ને ઉપરથી દીઠા ના ચારે બાજુનો ભાગ કાઢી લેવું અને રવૈયા માં ચાર કાપા પાડવા.
    અને તેમાં તૈયાર કરેલો મસાલો ભરવો.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં બે ચમચી તેલ નાખો અને ગરમ થવા દો.તેલ ગરમ થાય એટલે તેમાં ભરીને તૈયાર કરેલા રવૈયા ધીમે ધીમે નાખો.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રવૈયા માં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને બરાબર હલાવી તેને ઢાંકીને ચઢવા દેવું. દસથી બાર મિનિટ.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૦ થી ૧૨ મિનીટ પછી ઢાંકણ ખોલીને ચેક કરવું પર ચડી ગયા છે અને ચડી ગયા હોય તો બરાબર હલાવીને ગેસ બંધ કરી દો.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે આપણા ભરેલા રવૈયા જેને તમે સર્વ કરી શકો છો.

    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Thank you 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર November 26, 2022 07:17
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
  2. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  3. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  4. પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
  5. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
  1. મુળા જુવાર ના મુઠીયા (Mooli Jowar Muthia Recipe In Gujarati)
  2. સુરણ પસંદા (Suran Pasanda Recipe In Gujarati)
  3. જીરા ભાખરી (Jeera Bhakri Recipe In Gujarati)
  4. મિક્સ સાદું સલાડ (Mix Simple Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651673
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close