કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626

ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
બે લોકો
  • 1 વાટકીફાડા
  • 1 ચમચીમગની દાળ
  • 1 નંગનાનો કટકો ગાજર સમારેલું
  • 1 વાટકીસમારેલી કોબીજ
  • 1 નંગનાની ડુંગળી સમારેલી
  • 1 નાની વાટકીવટાણાના દાણા
  • 1/2 નંગટામેટું
  • 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ચટણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી તેલ
  • 1 ચમચીઘી
  • 3 વાટકીપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ફાડા અને મગની દાળ મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો ને બધા શાકભાજી સમારી લો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકરમાં તેલ અને ઘી ગરમ થાય એટલે જીરું આદુ લસણ મરચાની પેસ્ટ લાલ સૂકું મરચું તજ લવિંગ નાખી વઘાર કરી લો અને બધા શાક નાખીએ હલાવી લો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ચટણી નાખી હલાવી લો પછી તેમાં પલાળેલા ફાડાને પાણી સાથે નાખી દો. હલાવી કૂકરનું ઢાંકણ બંધ કરી દો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્રણ વિસલ થવા દો અને પાંચ મિનિટ ધીમા ગેસે રહેવા દો વરાળ નીકળે પછી કુકર ખોલો અને લીંબુ નીચોવી સર્વ કરો

    ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

PRIYANKA DUDANI
PRIYANKA DUDANI @cook_37619626
પર December 07, 2022 08:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાડા ખીચડી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  3. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  4. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  5. પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
  1. લીલા લસણ ના સ્વીટ હરીયાલી ઢેબરા ઈન્સ્ટન્ટ રેસિપી
  2. ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
  3. પરાઠા ટાકોસ અને ટોમેટો સૂપ
  4. ચીઝ વેજીટેબલ મોમોસ (Cheese Vegetable Momos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close