કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#LCM2
#LR

#LCM2
#LR

વધુ વાંચો

મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#LCM2
#LR

#LCM2
#LR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીમઠ
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 1 નંગસૂકું લાલ મરચું
  5. 3 - 4 નંગ લીમડાના પાન
  6. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. મીઠું જરૂર મુજબ
  9. ઝીણી સમારેલી ડુંગળી
  10. 1/2 લીંબુનો રસ
  11. કોથમીર
  12. 1/2 ચમચી રાઈ
  13. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મઠ ને ધોઈ અને તેને થોડીવાર પલાળી દો અને લસણ ની અંદર મીઠું ચટણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરી લો

    મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડો સૂકું મરચું ચપટી હિંગ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દો અને પછી તેમાં પલાળેલા મઠ ઉમેરી બધા મસાલા ઉમેરી દો અને સરસ મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ત્રણ ચાર સીટી વગાડી લો

    મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાકી જાય એટલે કુકર ખોલી તેમાં લીંબુનો રસ ઉમેરી દો અને એક બાઉલમાં કાઢી ઉપર ઝીણી ડુંગળી અને કોથમરીથી ગાર્નિશિંગ કરી સર્વ કરો તૈયાર છે મઠની ઘૂઘની

    મઠની ઘુઘની (Moth Ghugni Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર December 19, 2022 05:45
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 08, 2023 15:10
@cook_23172166 Yummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
  2. ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  3. ઘુટો (Ghuto Recipe in Gujarati)
  4. ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
  5. લીલા લસણ ના પરોઠા (Green Garlic Paratha Recipe In Gujarati)
  1. અડદપાક
  2. સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
  3. ગ્રીન તુવેર પુલાવ (Green Tuver Pulao Recipe In Gujarati)
  4. છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16699858
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close