કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#LCM2

#LCM2

વધુ વાંચો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 વ્યક્તિ
  1. છોલે માટે***
  2. 250 ગ્રામકાબૂલી ચણા બાફેલા
  3. 2 મોટા ચમચાતેલ
  4. 1ટી. સ્પૂન હીંગ
  5. 2ટી. સ્પૂન મીઠું
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીહળદર
  9. 1+1/2 ચમચી છોલે મસાલો
  10. 1 ચમચીઆદુ,લસણ ની પેસ્ટ
  11. 4 નંગનાની ડુંગળી
  12. 4 નંગમીડિયમ ટામેટા
  13. 1 કપપાણી
  14. 2તજપત્તા
  15. 1ડાળી મીઠો લીમડો
  16. કૂલચા માટે
  17. 1બાઉલ ઘઉંનો લોટ
  18. 1/2 ચમચીમીઠું
  19. 1/2ટી. સ્પૂન સોડા
  20. 1ટી. સ્પૂન બેકિંગ પાઉડર
  21. 1 ચમચીખાંડ
  22. 1 ચમચીમાખણ
  23. 2 ચમચીદહીં
  24. 1 કપઆસપાસ પાણી
  25. કુલચા પર લગાવવા ઉપરથી***
  26. કાળા તલ
  27. કોથમીર
  28. બટર
  29. લીબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ લો.તેમાં ઉપરની સામગ્રી ઉમેરી કણક બાધી ભીનુ કપડું ઢાંકી એક કલાક બાજુ પર રાખો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરી હીંગ, લીમડો, તજપત્તા ઉમેરો. પછી આદુ,લસણની પેસ્ટ ઉમેરી સાતળી લો.હવે ડુંગળી ની ગ્રેવી ઉમેરી સાતળો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મસાલા ઉમેરી ટામેટા ની ગ્રેવી ઉમેરી સાતળો. તેલ છૂટે એટલે છોલે ઉમેરી હલવો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે છોલે મસાલો ઉમેરો ઉમેરો. હવે થોડું પાણી ઉમેરી ધીમા તાપે રાખો.જેથી બધા મસાલા ચડી જાય. હવે લિબુનો રસ ઉમેરો.તૈયાર છે છોલે..

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટને સહેજ તે લગાવી સહેજ કૂણવી લો.હવે નોન સ્ટીક પેન ગરમ મૂકી દો.લોટ ના લૂઆ ને પાટલા પર વેલણ ની લાબી વણી લો.તેના પર તલ,કોથમીર લગાવી દાબી દો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કુલચા હાથમાં લો.પાછળ પણી લગાવી પેન મા મૂકી ઢાંકી દો.એમ બંને સાઈડ શેકી લો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઢાંકી દો.જેથી સરસ ફૂલે.તૈયાર છે કુલચા..

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ કુલચા સાથે છોલે સર્વ કરો.કોથમીર છાટી સર્વ કરો..સાથે ટામેટાં સર્વ કરો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે છોલે કુલચા તેના પર બટર(માખણ) લગાવી લો.

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    😍😍😍😋

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર December 20, 2022 09:23
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
December 20, 2022 16:26
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  4. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  5. રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
  1. સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
  2. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  3. રાજીગરાના લોટની સૂંઠ વાળી ફરાળી રાબ
  4. ઝુકીની વેજ કબાબ (રોસ્ટેડ રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701964
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close