ડબલ તડકા વેજીટેબલ શાક

#MBR8
#My recipe book of 2022
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આ વર્ષ દરમિયાન ઘણી અવનવી વાનગી બનાવી શીખી શેર કરી એમાં આજે મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે મેં આજે ડબલ તડકા વેજીટેબલ શાક ની રેસીપી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે
ડબલ તડકા વેજીટેબલ શાક
#MBR8
#My recipe book of 2022
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આ વર્ષ દરમિયાન ઘણી અવનવી વાનગી બનાવી શીખી શેર કરી એમાં આજે મારી બેસ્ટ અને સ્પેશિયલ વાનગી છે મેં આજે ડબલ તડકા વેજીટેબલ શાક ની રેસીપી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે
Steps
- 1
સૌપ્રથમ બટેટા રીંગણા લીલી ડુંગળી મેથીની ભાજી ગાજર બધાને સમારવા બે ટમેટા સમારવા એક ચમચી કોથમીર સમારવી બે લીલા મરચા સમારવા1/2 કપ મેથીની ભાજી સમારવી ત્યારબાદ એક કુકરમાં ત્રણ ચમચી તેલ નાખવું અડધી ચમચી જીરૂ નાખવું અડધી ચમચી હિંગ નાખી બે તજના ટુકડા નાખવા એક લવિંગ નાખો આ બધાને એક મિનિટ સાંતળવા
- 2
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખી મરચું નાખવું અને તેને સાંતળવા ત્યારબાદ તેમાં એક સમારેલું ટમેટું નાખવું તેને બે મિનિટ સાંતળવું એટલે તેલ બહાર આવશે તેમાં એક ચમચી મરચું પાવડર નાખો અડધી ચમચી હળદર પાઉડર નાખો અડધી ચમચી ધાણાજીરૂ એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી અને આ બધા મસાલાને એક મિનિટ સાંતળવા એક ચમચી મીઠું નાખો
- 3
પછી તેમાં બધા સમારેલા શાક નાખવા ત્યારબાદ તેમાં અડધો કપ પાણી નાખવું અને ત્રણ વિશાલ વગાડવી એટલે આપણું શાક ચડીને તૈયાર થશે સર્વિંગ પ્લેટમાં ભરવું શાકમાં તડકો લગાવવા એક દોઢ ચમચી તેલ લેવું તને ગરમ કરવું તેમાં અડધી ચમચી લસણની ચટણી નાખી એક ચમચી મરચું પાવડર નાખવું આ ગરમ તડકાને શાક પર રેડવો
- 4
ત્યારબાદ ડબલ તડકા શાકને રોટી પરોઠા નાન સાથે પીરસી શકાય મેં આજે ડબલ તડકા શાકને ઉપર મરચાથી ડેકોરેટ કરી રોટી મસાલા છાશ સાથે સર્વ કરેલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે
- 5
Similar Recipes
More Recipes
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Pragati Hakim
-

Prachi Phadke Puranik
-

Crispy Fried Potatoes with Vinegar and Salt
Phenny Sharon -

Swati Sheth
-

Vidyutaa Kashyap
-

Ivy Seng
-

Nutan Shah
-

Amrita Chakroborty
-

Bhavnaben Adhiya
-

Taylor Topp Comacho
-

Crock Pot Girl 🤡
-

Smokey Maple-Bacon Baked Beans
Nona Cooks
-

Minda
-

ernie.vilminot
-

Umme Ali
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Anu's Delight
-

Monika Jain
-

Ifeoma Obianagha
-

Seema Sharma
-

Pradnya Khadpekar
-

Whitney Yau
-

Sudeshna Rajib Das



















Comments