કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#MBR6 #cooksnapchallange #breakfast

#MBR6 #cooksnapchallange #breakfast

વધુ વાંચો

બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#MBR6 #cooksnapchallange #breakfast

#MBR6 #cooksnapchallange #breakfast

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2-3 વ્યક્તિ
  • 2 વાટકીપૌવા
  • 1 નંગબટાકા
  • 2-3 નંગલીલાં મરચાં
  • 1 નંગલીંબુનો રસ
  • જરૂર મુજબ મીઠું
  • 4-5 નંગમીઠા લીમડાના પાન
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીખાંડ
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીરાઈ
  • 1 ચમચીદાડમના દાણા
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવાને ધોઈને પલાળી લો. હવે બટાકાને છાલ ઉતારી તેના ટુકડા કરીને એક પાણીથી ધોઈને પછી તેને બાફી લો. બાફતી વખતે જરૂર મુજબ મીઠું નાખવું પૌવા માટેના મરચાં ધાણા અને લીંબુ કાપીને તૈયાર કરો.

    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પૌવા પલળી ગયા છે.તેને એક ચાયણીમાં નાખીને તેનું પાણી નિતારી લો બટાકા પણ બફાઈ ગયા છે.હવે પૌવાનો વઘાર કરી લો.એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ ફૂટવા લાગે પછી તેમાં મીઠા લીમડાના પાન કાપેલા લીલા મરચાં અને હળદર નાખો.

    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બાફેલા બટાકાને ઉમેરો પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરો અને નિતારેલા પૌવાને તેમાં ઉમેરો. જરૂર મુજબ મીઠું ખાંડ નાખીને હલાવો.

    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને તેને બરાબર હલાવીને પછી પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા પૌવા બનીને તૈયાર છે. તેને કોથમીર અને દાડમના દાણા નાખીને સર્વ કરો.

    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર January 05, 2023 11:12
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (28)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 17, 2023 16:35
@Nasim_Panjwani Arrrrreeee WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  2. કોબી ના સ્ટફ પરાઠા (Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
  3. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
  4. કેસર દૂધપાક (Kesar Doodhpak Recipe In Gujarati)
  5. ફ્રોઝન લીંબુ ની ક્યૂબ (Frozen Lemon Cubes Recipe In Gujarati)
  1. લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  2. ચોખા ની સેવ (Choka Sev Recipe In Gujarati)
  3. લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
  4. કોઠા ની લીલી ચટણી (Kotha Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close