લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ૧ ચમચીલીંબુનો રસ
  2. ૨ ચમચીજીણી સમારેલી કોથમીર
  3. ૧ ટી સ્પૂનઝીણું સમારેલું લસણ
  4. ૨ નંગઝીણા સમારેલા મરચા
  5. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  6. ૧/૪ક૫ સમારેલ કોબીજ
  7. ૧/૪ક૫ સમારેલ ગાજર
  8. ૧/૨ કપસ્વીટ કોન
  9. ૧ ચમચીકોર્નફ્લોર
  10. ૧ ચમચીબટર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સુપ માટેની બધી સામગ્રી ભેગી કરી લો કોર્ન ફ્લોર માં પાણી મિક્સ કરીને સ્લરી બનાવી લો

  2. 2

    પેનમાં બટર ગરમ કરીને તેમાં લસણ લીલા મરચા અને ડુંગળીને સાંતળો પછી તેમાં કોબીજ અને ગાજર નાખીને મીઠું નાખીને એક મિનિટ માટે સાંતળો

  3. 3

    પછી તેમાં પાણી અને મકાઈના દાણા મિક્સ કરો ઉભરો આવે ત્યારે તેમાં સ્લરી નાખીને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકળવા દો

  4. 4

    પછી તેમાં કોથમીર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી ગેસ બંધ કરી લો

  5. 5

    સર્વ કરવા માટે રેડી છે લેમન કોરીએન્ડર સૂપ ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes