લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બજારમાં તુવેરના દાણાને અધકચરા ક્રશ કરી લો.
- 2
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ ઉમેરી તુવેરના દાણા ઉમેરી ધીમા ગેસે તેને ચડવા દો. ના દાણા ચડી જવા આવે એટલે તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
બંને લોટ ચાળી તેમાં મીઠું અને મોણ ઉમેરી તેમાંથી કચોરીની કણેક તૈયાર કરી તેના એકસરખા લુવા કરી તેમાંથી નાની નાની પૂરી વણી લો વચ્ચે કચોરી નો ગોળો કરી મૂકી દો અને ફોટામાં બતાવ્યા પ્રમાણે કચોરી નો શેપ આપી દો.
- 4
ગરમ તેલમાં બહારનું પડ ક્રિસ્પી થાય તે રીતે કચોરી તળી લો. કચોરીને લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16745811













ટિપ્પણીઓ (7)