કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#Farali
ફરાળી વાનગીઓ માં ફરાળી ઇન્ગ્રેડિઅન્ટસ સાથે કઈંક નવું બનાવું હોય તો જરૂર થી ટ્રાઇ કરી શકાય એવી વાનગી છે. જે નોર્મલી ઘર માં અપડે જે વાપરતા હોયે એવી જ સામગ્રી લીધી છે અને બનાવની પ્રોસેસ પણ સહેલી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ વાટકીસાબુદાણા
  2. ૧/૨ વાટકીશીંગ નો ભુક્કો
  3. ૩-૪ નંગ મીડીયમ સાઈઝ ના બાફેલા બટેકા
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચીજીરું પાઉડર
  6. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. કોથમીર
  8. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી ને એનો પાઉડર જેવું બનાવી લો. હવે એમાં શીંગ નો ભુક્કો, મીઠું, મસાલા, આદુ મરચા ની પેસ્ટ અને કોથમીર નાખી ને એમાં બાફેલા બટેકા ઉમેરો. હવે આ બધું સરખું મિક્સ કરી ને એનો લોટ બાંધી લો. પાણી ની જરૂર નહિ પડે બાફેલા બટેકા વડે જ લોટ બંધાઈ જશે.

    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એને વણી લો. એમાં કાપા પાડી ને સ્ટિક નો આકાર આપો. ખૂબ જ ઓછા તેલ માં તળી શકાય છે. શેલો ફ્રાય પણ કરી શકો. તેલ ગરમ થાય એટલે એમાં આછા બ્રાઉન રંગ ના તળી લો.

    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે સાબુદાણા સ્ટીક્સ. જે બની પણ ઝટપટ જાય છે.

    સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર January 24, 2023 09:48
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 24, 2023 13:26
Presentation 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  3. ઘઉં ના ફાડા ની ખીચડી (Broken Wheat Khichdi Recipe In Gujarati)
  4. ચણા દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  5. લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
  1. વેજીટેબલ ગાર્લિક ખીચડી (Vegetable Garlic Khichdi Recipe In Gujarati)
  2. મીઠો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
  3. ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
  4. ચીઝ કોર્ન પાલક ખીચડી (Cheese Corn Palak Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767749
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close