કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#NRC
#cookpadgujarati
#cookpadindia
#Multigrain
#healthy
શિયાળા માં બાજરી,જુવાર ખાવાની મજા આવે છે.તો દરરોજ ઘઉં નો લોટ નો ઉપયોગ ન કરવો હોય તો તમે મલ્ટીગ્રેન રોટી કે રોટલા બનાવી શકાય છે.હું મલ્ટીગ્રેન લોટ તૈયાર નથી લાવતી ઘરે જ જે લોટ તૈયાર કરું છું કારણ જે લોટ વધારે ઓછા પ્રમાણ માં લેવો હોય એ લઈ શકાય.અને મલ્ટીગ્રેન રોટી કોઈપણ સબ્જી સાથે સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪ નંગ
  1. ૧/૨ કપજુવાર નો લોટ
  2. ૧/૪ કપબાજરી નો લોટ
  3. ૧/૪ કપઘઉં નો લોટ
  4. ૨ટી. સ્પૂન રાગી નો લોટ
  5. ૨ટી. સ્પૂન ઓટ્સ નો લોટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બધા લોટ લઈ તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધવો સને ઢાંકીને ૫ મિનિટ રાખવો.

    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાંથી મીડીયમ સાઈઝ ના લુવા બનાવી તેમાંથી રોટલી વણી નોનસ્ટિક તવી પર બન્ને સાઈડ શેકવી અને પછી તેને સીધી ગેસ પર ફાસ્ટ આંચ પર ફુલાવી લેવી.

    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે બધી જ રોટલી શેકી લેવી.

    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ઉપર ઘી લગાવી લેવું એ જ રીતે બધી રોટલી તૈયાર કરવી.તો તૈયાર છે હેલ્થી મલ્ટીગ્રેન રોટી.

    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 08, 2023 10:26
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Madhu Jain
Madhu Jain @Madhujain
February 10, 2023 06:40
👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પફ (Puff Recipe In Gujarati)
  2. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  3. ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
  4. રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
  5. વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
  1. બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
  2. મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
  3. કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
  4. મમરા ના અપ્પમ (Mamara Appam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16794856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close