મિસ્સી રોટી

#NRC
#Naan and Missing Roti recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
મિસ્સી રોટી
#NRC
#Naan and Missing Roti recipe challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ બે વાટકી ઘઉંનો લોટ લેવાનો એક વાટકી ચણાનો લોટ લેવો. બંને લોટ મિક્સ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી સમારેલા મરચા નાખવા અડધી ચમચી મીઠું નાખવું એક ચમચી ચાટ મસાલો નાખવો એક ચમચી અજમો નાખવો બે ઝીણા સમારેલા મરચા નાખવા એક ચમચી ગરમ મસાલો નાખો અડધો કપ કોથમીર નાખવી
- 2
લોટમાં બધા મસાલા મિક્સ કર્યા બાદ2 ચમચી તેલ નાખવું ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો
- 3
ત્યારબાદ રોટી વણીને તૈયાર રાખવી ત્યારબાદ એક તવામાં વણેલી રોટલી નાખી એક સાઇડમાં શેકવી ત્યારબાદ તેની ઉપર બટર લગાવી બીજી બાજુ શેકવી રોટલીમાં ભાત પડવી જોઈએ તેવી શેક્વી
- 4
આમ રોટી શેક્યા પછી એક ડીશમાં ગોઠવવી આમ આપણી મીસી રોટી તૈયાર થશે આમ આ મિસ્સી રોટી બટર કે ઘી લગાડીને તૈયાર કરવી તેને લીલી ચટણી રસાદાર શાક સાથે સર્વ કરવામાં આવે છે આ મિસ્સી રોટી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે
- 5
Similar Recipes
More Recipes
-

Lakshmi Sridharan Ph D
-

Elyse Rose
-

Salmon with White Wine Dijon Caper Cream Sauce
Bee Vinitra
-

Smoky sweet potato & black bean chili
Mark Baldwin
-

Easy Weeknight Char Siu (叉烧) pork
Mama Ngai
-

Dabi Arvi ka Salan Lucknowi style (Colocasia curry)
Madhumita Bishnu
-

Vilde!:)
-

Hope Brincat
-

pinal Patel
-

Bethica Das
-

Jenny Lynn
-

Vegan Chocolate Cake in a Mini Crockpot
Mariko Vegan
-

Kyle S
-

Sakshi Nillawar
-

Aqsa mukhtiar
-

Swagatika
-

Vine ayinnonwan
-

Royal kitchen -

Mamta Pandya
-

Sanuber Ashrafi
-

મસાલેદાર ચટપટુ બટાકા વાલ વટાણા તુવેર નું શાક
Ramaben Joshi
-

Idli with sago and horse gram sprouts
Lakshmi Sridharan Ph D
-

Hiroko Liston

















Comments