મસાલેદાર ચટપટુ બટાકા વાલ વટાણા તુવેર નું શાક

#Let's Cooksnap
#Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#Lunch recipe
મસાલેદાર ચટપટુ બટાકા વાલ વટાણા તુવેર નું શાક
#Let's Cooksnap
#Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#Lunch recipe
Steps
- 1
સૌપ્રથમ બટેટાને સમારવા પછી લીલા વટાણા લીલી તુવેર અને વાલ આ બધાને પાણીથી ધોઈને વાટકામાં ભરી લેવા ત્યારબાદ એક ટમેટું સમારવું ડુંગળી સમારવી બે લીલા મરચા સમારવા કોથમીર સમારવી આ બધા ના અલગ અલગ વાટકીમાં ભરી લેવા. ત્યારબાદ કુકરમાં ચાર ચમચી તેલ નાખવું તેમાં અડધી ચમચી રાઈ નાખવી અડધી ચમચી જીરૂ નાખવું એક તમાલપત્ર નાખવું બે તજના ટુકડા નાખવા એક સૂકું મરચું નાખવું અડધી ચમચી હિંગ નાખવી આ બધાને થોડીવાર સાંતળવા
- 2
ત્યારબાદ કુકરમાં એક સમારેલી ડુંગળી લીલું મરચું નાખવું તેને થોડીવાર સાંતળવું ત્યારબાદ તેમાં એક સમારેલું ટમેટું નાખવું બે ચમચી મરચું નાખો એક ચમચી હળદર નાખવી એક ચમચી ધાણાજીરું નાખો એક ચમચી ગરમ મસાલો નાખો અને એક ચમચી આમચૂર પાવડર નાખો એક ચમચી મીઠું નાખવું એક ગ્લાસ પાણી નાખીને ચાર વિશલ વગાડવી આમ આપણું શાક ચડીને તૈયાર થશે
- 3
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને મસાલેદાર બને છે વારંવાર ખાવાનું મન થાય છે ત્યારબાદ આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચાથી ડેકોરેટ કરી અને સર્વ કરવું
Similar Recipes
More Recipes
-

Apple Cake with Cinnamon & Ginger ~ Tao / Vegetarian
Zào Jün ~ TAO 'proof' Vegetarian Cooking
-

Delicious tasty coconut milk powder Barfi
Ramaben Joshi
-

Easy Weeknight Reverse Sear Porterhouse
Mama Ngai
-

Durreshahwar Khan
-

Shilpa Shah
-

Madhumita Bishnu
-

Laju Gehani
-

Kulsoom Bukhari
-

Namrata sarmah
-

Hiroko Liston
-

Jenny Lynn
-

Vegan Chocolate Cake in a Mini Crockpot
Mariko Vegan
-

Kyle S
-

Vine ayinnonwan
-

Royal kitchen -

Ramaben Joshi
-

Mamta Pandya
-

Sanuber Ashrafi
-

Idli with sago and horse gram sprouts
Lakshmi Sridharan Ph D
-

Hiroko Liston
-

Hiroko Liston
-

fatima isari













Comments