સેઝવાન ફિંગર ઢોકળા

#SN1
એકદમ ઝડપ થી બનતું , નાના મોટા બધા ને ભાવતું
સ્ટાટર.
Cooksnap
@ Noopur Alok Vaishnav
સેઝવાન ફિંગર ઢોકળા
#SN1
એકદમ ઝડપ થી બનતું , નાના મોટા બધા ને ભાવતું
સ્ટાટર.
Cooksnap
@ Noopur Alok Vaishnav
Steps
- 1
સવારે સ્ટીમ કરેલા ઢોકળા ને સાંજે ફિંગર શેઈપ માં કાપવા અને સાઈડ પર રાખવા.પેન માં તેલ ગરમ કરી, ફિંગર ઢોકળા થોડા - થોડા કરી ને શેલો ફ્રાય કરવા. બધી બાજુ થી કડક કરવા. ફિંગર ઢોકળાને પ્રિક કરી લેવા, જેથી સોસ અંદર સુધી જાય.
- 2
એજ પેન માં 1 ટે સ્પૂન તેલ રાખી, વધારા નું તેલ કાઢી લેવું. હવે એમાં કેપ્સીકમ અને લીલા કાંદા નો સફેદ ભાગ સોતે કરી, સેઝવાન સોસ સોતે કરવો. શેલો ફ્રાય કરેલા ફિંગર ઢોકળા
અંદર નાંખી, ટેમેટો કેચઅપ અને 1 ટે સ્પૂન પાણી નાંખી ટોસ કરવું. છેલ્લે લીલા કાંદા નો લીલો ભાગ નાંખી ટોસ કરવું. - 3
ગેસ બંધ કરી, ગરમાગરમ સેઝવાન ફિંગર ઢોકળા ને લીલાં કાંદા ના લીલા ભાગ થી ગારનીશ કરી તરતજ સર્વ કરવું.
- 4
તો તૈયાર છે સુપર ડીલીશીયસ, સેઝવાન ફિંગર ઢોકળા, જે સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. પાર્ટી માં સેઝવાન ઢોકળા ચાર ચાંદ લગાવે છે અને ખબર પણ નથી પડતી કે આ સ્ટાટર માં ઢોકળા નો ઉપયોગ કર્યો છે અને પનીર નો નહીં 😄😄..... કેમકે આ ફિંગર ઢોકળા બહાર થી ક્રીસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. તો એન્જોય.........🥰🥰
Similar Recipes
More Recipes
-

No-Churn Ice Cream Base with Whipping Cream
Priyangi Pujara
-

Power-Packed Bajra Kuler | Heritage Energy Boosters
Krishna Dholakia
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

10 Minutes Nutritional Salsa 🥗
Anoli Vinchhi
-

Susmita Patnaik
-

Leftover Japanese rice in sushi
Madhumita Bishnu
-

Deepa Rupani
-

Heenaba jadeja
-

Sampada Shrungarpure
-

Oven-baked Chicken Drumsticks (crispy!)
QueenMel👸🏿
-

Hi, its me! -

Super Easy Chicken Tortilla Soup
Reidphoto
-

Minda
-

Purvi Modi
-

Jasmin Motta _ #BeingMotta
-

Pakprawee
-

Sugar free digestive biscuits -In Airfryer
Dawnann68s
-

Balanced Sandwich/ Quick Breakfast
Vijeta Priyam
-

"Boiled sprouted Chickpeas"(Chana) #Cookpad
Sumita Saha
-

Swaminathan.V
-

Pyaz ka Saag (spring onion) Tarkari
Swagatika
-

Fruity rolls in airfryer. Snacking 😄
Dawnann68s

















Comments (6)