મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ સામગ્રી ભેગી કરી થોડો કઠણ લોટ બાંધી લેવો....ત્યાર બાદ બટાકા અને વટાણા ને બાફી લેવા....ત્યાર બાદ બટાકા ને મેશ કરીને તેમાં વટાણા અને બધા મસાલા નાખી પૂરણ બરાબર મિક્સ કરી લેવું...
- 2
ત્યાર બાદ એક લુવો લઈ તેને થોડો મોટો ગોળ વણી ને વાટકી વડે ગોળ આકાર આપી વચ્ચે થી બે ભાગ કરી લેવા...
- 3
ત્યાર બાદ બતાવ્યા મુજબ સમોસા નો ત્રિકોણ આકાર આપી અંદર સ્ટફિંગ ભરી લેવું અને સમોસા ને બંધ કરી દેવું..આમ બધા સમોસા તૈયાર કરી લેવા અને ગરમ તેલ માં તળી લેવા...આમ બધા સમોસા તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ સમોસા ને સર્વ કરી શકાય...
Made this recipe? Share a Cooksnap!
Let Jo Lly know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799287











ટિપ્પણીઓ (13)