તલ અને ગોળની રોટલી (Til Jaggery Rotli Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
તલ અને ગોળની રોટલી (Til Jaggery Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો જરૂર મુજબ પાણી એડ કરીને પરાઠાનો લોટ બાંધી લો પછી થોડું ઘી લગાવીને લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપો
- 2
એક બાઉલમાં ઝીણો સમારેલો ગોળ તલ સિંગદાણાનો ભૂકો વરીયાળી મીઠું અને મરી પાઉડર નાખીને બરાબર મિક્સ કરીને ફીલિંગ તૈયાર કરો
- 3
પછી લોટમાંથી લુવો લઈને બે રોટલી એક સાઇઝની વણી લો હવે એક રોટલી લઇ તેના ઉપર ઘી લગાવી તૈયાર કરેલું ફીલિંગ ફેલાવી દો પછી તેની ઉપર બીજી રોટલી મૂકીને કિનારીને બરાબર પ્રેસ કરીને વાળી લો
- 4
હવે ગરમ થવા પર હળવે હાથે આ રોટલી ને મૂકીને બંને બાજુથી ઘી લગાવીને શેકી લો
- 5
સર્વ કરવા માટે તૈયાર છે તલ અને ગોળ ની સ્વીટ રોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફુલી ફુલી ગળી રોટલી
#સાઈડ આજે પહેલી વાર ગોળ અને શેકેલા દાળિયા ની રોટલી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે મેં પહેલી વાર બનાવી એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં બનાવી છે પણ બહુ જ સારી બની છે હવે હું બીજીવાર જરૂરથી બનાવી અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો ખાવામાં બહુ જ સારી લાગે છે અને સાઈડ ડિશ માટે બહુ જ સારી વાનગી છે. કંઈક મીઠું ખાવાનું મન થાય તો નોર્મલ જ રોટલીનો બાંધેલો લોટ હોય તેનાથી પણ બનાવી શકાય છે અલગથી લોટ બાંધવાની જરૂર નથી ફક્ત પુરાન જ બનાવવાનું રહેશે અને મિશ્રણ પણ બહુ જલ્દીથી બને છે Pinky Jain -
-
-
તલ શીંગ ગજક (Til Shing Gajak Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
-
-
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani -
બથુઆની ભાજીના લચ્છા પરાઠા (Bathua Bhaji Lachha Paratha Recipe In Gujarati)
#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ઘઉં બાજરાની રોટલી (Wheat Bajra Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
#NRC#CookpadGijrati#CookpadIndia Brinda Padia -
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799259
ટિપ્પણીઓ (2)