કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૪૦૦ ગ્રામ પનીર
  2. ૨ નંગકેપ્સીકમના ચોરસ કટકા
  3. ૨ નંગટમેટાના કટકા
  4. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧/૨ ચમચી મરચું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીચણાનો લોટ
  9. ૨૦૦ ગ્રામ દહીં
  10. ૨ નંગ મોટી સ્ટીક
  11. ૨ નંગ ડુંગળીના ચોરસ કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ દહીંને કપડામાં થોડી વાર લટકાવી રાખો. ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. તેમાં મીઠું મરચું ધાણાજીરું 2 ચમચી ચણાનો લોટ નાખી તેને હલાવો.

    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છેલ્લે તેમાં કિચન કિંગ મસાલો 1 ચમચીનાખો. ત્યારબાદ પનીરના ચોરસ કટકા, કેપ્સીકમ ના ચોરસ કટકા, ટમેટાના ચોરસ કટકા નાંખી તેમાં એક રસ કરો. તેને એક કલાક મેરીનેટ કરવા રાખો.

    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કલાક પછી તેને બરાબર હલાવો. ત્યારબાદ બધા કટકા ને એક સ્ટીક માં બરોબર ભરાવો. વચ્ચે વચ્ચે થોડો ગેપ રાખો ‌. આજ સ્ટિકને ઓવનમાં અથવા નોનસ્ટિક તાવી ઉપર ગોલ્ડન બ્રાઉન શેકો.

    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો રેડી છે બધાનું મનપસંદ એવું સ્ટાર્ટર પનીર ટીકા. જે આજે મેં સર્વ કરેલ છે.

    પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર February 11, 2023 16:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
  2. જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain  recipe in Gujarati)
  3. લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
  4. કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
  5. મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)
  1. પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
  2. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  3. ગાર્લીક બટર નાન (Garlic Butter Naan Recipe In Gujarati)
  4. મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16800402
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close