મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)

મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો.

રાંધવાની સૂચનાઓ
- 1
મીઠા લીમડો ને સરસ રીતે ચોખ્ખો કરી ને ધોઈ લેવો. અને એના પાંદડા કાઢી ને કોરા કરી લેવા. એક નેપકીન પર એને સુકવી દેવા.
- 2
હવે એને ૪ - ૫ દિવસ ઘર માં જ સુકાવવા. તકડામાં સૂકવવા નહિ જેથી એ કાળા ન પડી જાય. અને એનો રંગ જળવાઈ રહેશે.
- 3
એ સુકાય જાય પછી એનો મિક્સર માં બારીક પાઉડર કરી લેવો. અને એને એર ટાઈટ ડબ્બા માં ભરી દેવો. એને તમે વાપરી શકો છો.
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)